બિઝનેસનો અવસર એવો જેમા છે પ્રગતિ અને પૈસો


સર્વિસ ડિલીવરી પાર્ટનરની નિમણૂંક કરવાની છે.

" એ જ વ્યવસાય સારો રહે છે, જેમા રોકાણ ઓછામા ઓછુ હોય અને નફો વધુમાં વધુ અને એ પણ ઓછા સમયમાં. પછી તો પ્રગતિ, પ્રતિષ્ઠા અને પૈસો આપમેળે જ મળી જાય છે. આવી જ એક તક અમે તમારી માટે લઈને આવ્યા છે. જેમા તમે રાષ્ટ્રીયકૃત બેંકો અને અન્ય પ્રતિષ્ઠિત બ્રાંડ્સની સાથે જોડાઈને તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરી શકો છો."

શુ રહેશે બિઝનેસ ?

આ વ્યવસાયનો દાયરો ખૂબ જ વિસ્તૃત રહેશે તેને માટે દેશના પ્રતિષ્ઠિત બેંક ભારતીય સ્ટેટ બેંક, બેંક ઓફ ઈંડિયા અને અન્ય સરકારી સંસ્થાઓના કસ્ટમર સર્વિસ પોઈંટના રૂપમાં વિવિધ બેંકિગ સેવાઓ જેવા ખાતા ખોલવા, ખાતામાં લેવડ દેવડ કરવી, ખેડૂત ક્રેડિટ કાર્ડ, ટ્રેક્ટર લોન, કાર લોન, ગોલ્ડ લોન, કેશ ક્રેડિટ લિમિટ, એફડી આરડી સોર્સિંગ વગેરે. ગ્રાહકોને પુરી પાડવાની રહેશે. આ સાથે જ શેર બજાર સાથે જોડાયેલ ગ્રાહકોના શેર, કમોડિટી, કરેંસી ટ્રેડિગ અને ડીમેટ ખાતા ખોલવાના કામનો પણ સમાવેશ છે. રેલવે ટિકિટોની બુકિંગ PAN કાર્ડ અને PRAN બનાવવાનુ કાર્ય પણ આ વ્યવસાયનો એક ભાગ રહેશે.

અમારી સાથે કેમ જોડાશો ?

એનઆઈસીટી સામાજીક ઉદ્યમીઓનું એક વિશાળ અને દેશનું અગ્રિમ નેટવર્ક છે. જેણે ભારતીય સ્ટેટ બેંક / બેંક ઓફ ઈંડિયા અને અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓએ પોતાના રાષ્ટ્રીય બિઝનેસ એસોસિએટ નિમણૂક કર્યા છે. સંસ્થાએ 2000થી વધુ બેરોજગારોને સફળ સામાજીક ઉદ્યમી બનાવવાનુ શ્રેય પ્રાપ્ત છે. સંસ્થા આનાથી 35,00,000 લોકો સાથે જોડાયેલી છે. આ ઉદ્યમી સર્વિસ ડીલિવરી પાર્ટનરના રૂપમા એનઆઈસીટી દ્વારા ભારતીય સ્ટેટ બેંક, બેંક ઓફ ઈંડિયા, આઈઆરસીટીસી, કોટક મહિન્દ્રા ઈંસ્યોરંસ વગેરે રાષ્ટ્રીય સ્તરની સેવાઓ પૂરી પાડે છે. એનઆઈસીટી સાથે જોડાઈને તમે પણ આ સફળ ઉદ્યમીઓની જેમ રાષ્ટ્રીયકૃત બેંક અને અન્ય પ્રતિષ્ઠિત કંપનીની સેવા આપનારના રૂપમાં તમારા ભવિષ્યને નવો મુકામ આપી શકો છો જેનાથી તમને મળશે પ્રગતિ પ્રતિષ્ઠા અને પૈસો.

આ વ્યવસાય કોણ કરી શકે છે ?

જો તમે 12મુ પાસ છો અને તમને કમ્પ્યુટરનું જ્ઞાન છે. તમારી પાસે 100 સ્ક્વેર ફીટની જગ્યા છે (પોતાની કે પછી ભાડાની) અને તમે લગભગ 75000 રૂપિયાનુ રોકાણ કરવામા સક્ષમ છો તો તમે અમારા સર્વિસ ડિલિવરી પાર્ટનર બનીને સર્વિસ ડિલેવરી પોઈંટ (એસ.ડી.પી) ખોલી શકોછો. એ માટે એનઆઈસીટી તમને સંપૂર્ણ તાલીમ આપશે.

એસડી.પી ક્યા ખોલી શકો છો ?

સવિસ ડિલેવરી પોઈંટ શહેરના દરેક વોર્ડ સ્તર અને ગ્રામીણ ક્ષેત્રોમાં પ્રત્યેક ગામ પંચાયતના સ્તર પર ખોલી શકાય છે.

કોણે મળશે પ્રાથમિકતા ?

  • રિટાયર્ડ બેંક અધિકારી/ કર્મચારી
  • સેના અધિકારી/સૈનિક
  • અધ્યાપક
  • STD PCO/photocopy
  • કરિયાણા સ્ટોર્સ/મોબાઈલ રિચાર્જ શોપ
  • કમ્યુટર સેંટર
  • શેર ટર્મિનલ
  • ખાનગી વિદ્યાલય
  • મેડિકલ સ્ટોર
  • એનજીઓ/સેલ્ફ હેલ્પ ગ્રુપ
  • વીમા વ્યવસાયી વ્યક્તિ
  • રિટેલ શોપ.